<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

તાલાલાના બોરવાવ ગામે પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

યુવકના ઘરે ગળાફાંસો ખાઇને બન્નેએ આપઘાત કર્યો. પરિવારો બંનેના સંબંધથી અજાણ હોવાનું કહી રહ્યા છે.

ગીર સોમનાથના તાલાલાના બોરવાવ ગામે પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવક અને સગીરાએ સાથે મળીને આપઘાત કર્યો હતો. યુવકના ઘરે ગળાફાંસો ખાઇને બન્નેએ આપઘાત કર્યો. પરિવારો બંનેના સંબંધથી અજાણ હોવાનું કહી રહ્યા છે. મૃતદેહ હાલ તાલાલા હોસ્પિટલ ખાતે P.M માટે રવાના કરાયો છે.

 

(7:04 PM IST)