<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

થાનગઢ પોલીસ મથકના લોકઅપમાંથી નાસી છૂટેલ આરોપી સ્વામીને ગોધરા પોલીસે ઝડપી લીધો.

3 કરોડની છેતરપીંડી મામલે સ્વામી રામદાસની થાન પોલીસે કરી હતી અટકાયત. કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મંજુર

થાનગઢ પોલીસ મથકના લોકઅપમાંથી નાસી છૂટેલ આરોપી સ્વામીને ગોધરા પોલીસે ઝડપી લીધો હતો . 3 કરોડની છેતરપીંડી મામલે સ્વામી રામદાસની થાન પોલીસે અટકાયત કરી હતી , કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. થાન પોલીસ મથકના લોકઅપમાં છાતીમાં દુખાવાનું બહાનું કાઢવામાં આવ્યું હતું. પોલીસે બહાર બેસાડ્યા બાદ સ્વામી રામદાસ ફરાર થઈ ગયા હતા. અંતે ગોધરા પોલીસે કરાઈ અટકાયત સુરેન્દ્રનગર પોલીસને કબ્જો સોંપ્યો હતો  

(10:19 PM IST)