<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

મોરબી નિવાસી ધ્રુવ રમેશભાઈ રંગપડીયાનું અવસાન, શનિવારે બેસણું

   મોરબી : મૂળ જસમતગઢ અને હાલ મોરબી નિવાસી ધ્રુવભાઈ રમેશભાઈ રંગપડીયા (ઉ. વ. 29) તે ચતુરભાઈ મોહનભાઈ રંગપડીયાના પૌત્ર, રમેશભાઈ ચતુરભાઈ રંગપડીયાના પુત્ર, વાઘજીભાઈ ચતુરભાઈ રંગપડીયાના ભત્રીજા, રવિભાઈ વાઘજીભાઈ રંગપડીયા, હિરેનભાઈ રમેશભાઈ રંગપડીયાના ભાઈ, પ્રભુભાઈ લાલજીભાઈ નેસડિયા, નિતેશભાઈ લાલજીભાઈ નેસડિયા, દિવ્યેશભાઈ પ્રભુભાઈ નેસડિયા, નિશિતભાઈ પ્રભુભાઈ નેસડિયા, જતીન નિતેશભાઈ નેસડિયાના જમાઈનું તારીખ 21-1-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-01-2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન સૂર્ય કીર્તિ સોસાયટી, રામકો બંગલો પાછળ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે તેમજ સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે

(11:57 PM IST)