<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

વિસાવદર દેના બેંકનાં રિટાયર્ડ મેનેજર એ.બી.જાનીનાં ધર્મપત્નિ મધુરીબેનનું અવસાન : સોમવારે જૂનાગઢ પ્રમુખ સ્વામી હોલ ખાતે બેસણું

જૂનાગઢનાં ડો. અમિતભાઈ જાનીના માતૃશ્રી મધુરીબેન એકદમ પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર દેના બેંકનાં રિટાયર્ડ મેનેજર એ.બી.જાનીના ધર્મપત્નિ મધુરીબેનનું અવસાન થયેલ છે.
જૂનાગઢનાં ડો. અમિતભાઈ જાનીના માતૃશ્રી મધુરીબેન એકદમ પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા. તેમના અવસાનથી ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
જૂનાગઢ નિવાસી અરૂણભાઇ ભુપતભાઈ જાનીના ધર્મપત્ની અને ડો.અમિતભાઈ જાનીના માતુશ્રી તથા ચાણક્ય અને પૃથ્વીશના દાદીમાં મધુરીબેન (ઉ.વ.૭૦)નો સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું ૨૬-૦૧-૨૦૨૬ સોમવારના રોજ બપોરે ૦૪:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક દરમિયાન સ્થળ : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્રમુખસ્વામી હોલ, જુનાગઢ ખાતે રાખેલ છે.
અરૂણભાઇ ભુપતભાઈ જાની (Mo.9925989199), ડો.અમિતભાઈ અરૂણભાઇ જાની (MO.9825772051), ચાણક્ય અમિતભાઈ જાની (MO.8780089251), પ્રૃથ્વીશ અમિતભાઈ જાનીન (MO.9327119251).

(8:37 PM IST)