News of Saturday, 24th January 2026
જસદણમાં બાવળની ઝાડીમાંથી નવજાત શિશુ મળતા ચકચાર : સાણથલી પેટ્રોલ પંપ પાસે કપડામાં વિટેલું બાળક મળી આવ્યું
જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરના સિમ્બોલવાળા કપડામાં શિશુ મળતા સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલમાં પ્રસુતિ કરાવી હોવાનું અનુમાન

રાજકોટ: જસદણમાં બાવળની જાડીમાંથી નવજાત શિશુ મળ્યું છે . સાણથલી પેટ્રોલ પંપ પાસેથી કપડામાં વિટેલું બાળક મળ્યું હતું,. જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરના સિમ્બોલવાળા કપડામાં નવજાત શિશુ મળ્યું હતું . સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલમાં પ્રસુતિ કરાવી હોવાનું અનુમાન છે. સ્થાનિકોએ 108 બોલાવી કાંટામાંથી શિશુને સુરક્ષિત બહાર કઢાયું હતું . નવજાતને સારવાર માટે રાજકોટ જનાના હોસ્પિટલ ખસેડાયું છે આ મામલે સમગ્ર વિસ્તારના CCTV ચેક કરી આરોપીની શોધખોળ કરાઈ છે .
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
