<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ભાવનગર લો કોલેજ‌નાં પ્રિન્સિપાલ જે.એ.પંડયાનાં માતૃશ્રી મુકતાબેનનુ અવસાન : સોમવારે વેરાવળમાં બેસણું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ભાવનગર લો કોલેજ‌નાં પ્રિન્સિપાલ જે.એ.પંડયાનાં માતૃશ્રી મુકતાબેનનુ અવસાન થયેલ છે. તેમનું બેસણું વેરાવળ ખાતે સોમવારે રાખેલ છે.
મુક્તાબેન અનંતરાય પંડયા (ઉ.વ.૮૩) નું તા. ૨૫-૦૧-૨૦૨૬, રવિવાર, મહાસુદ સાતમના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતનું બેસણું : તા. ૨૬/૦૧/૨૦૨૬ સોમવાર સમયઃ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ સ્થળઃ જૈન આરાધના ભુવન, જૈન દેરાસર ચોક, હવેલી રોડ, મુ. વેરાવળ (જિલ્લો: ગીર સોમનાથ) ખાતે રાખેલ છે.  

જયેશ એ. પંડયા એડવોકેટ એન્ડ નોટરી, ડો. જીતેન્દ્ર એ. પંડયા, પરેશ એ. પંડયા
ડો. સંજય એ. પંડયા, ચિરાગ જે. પંડયા એડવોકેટ, મહર્ષિ જે. પંડયા, કૌશલ પી. પંડયા, પરમ જે. પંડયા, ચિંતન એસ. પંડયા

(10:36 PM IST)