<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર – સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન.

કાર્યક્રમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) વિશેષ આકર્ષણ: સાંજે 5 કલાકે દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી તારીખ 4 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સાંજે 4 થી 7-30 કલાક સુધી મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા સુખી જીવન કા સાર સકારાત્મકતા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) વિશેષ આકર્ષણ હશે. જ્યારે સાંજે 5 કલાકે દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે

(12:20 AM IST)