<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મોરબીના લીલાપર ચોકડી પાસે ઈનોવા કારમાં આગ લાગી.

ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના કેનાલ રોડ પર લીલાપર ચોકડી પાસે એકે ઈનોવા કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા હતા.

(12:28 AM IST)