<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

બજેટ સત્રના પ્રથમ તબકકા દરમ્‍યાન સંસદસભ્‍ય પૂનમબેન દિલ્‍હીમા

જામનગર તા.૩૦: સંસદના બજેટ સત્રનાં પ્રથમ તબકકાનો પ્રારંભ દરમ્‍યાન જામનગરના સંસદસભ્‍યશ્રી પૂનમબેન માડમ નવી દિલ્‍હી ખાતે ઉપસ્‍થિત રહેનાર હોવાથી તા.૧૩/૦૨/૨૦૨૬ સુધીના પ્રથમ તબકકાના બજેટ સત્ર દરમ્‍યાન કામકાજના દિવસોમાં જામનગર ખાતે મળી શકશે નહી. ખંભાળીયા અને ભાણવડ ખાતે સંસદસભ્‍યશ્રીના કાર્યાલયો સવારેઃ ૯.૩૦ થી રાત્રેઃ ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલયઃ નિયો સ્‍કવેર, ગ્રાઉન્‍ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦), ખંભાળીયા કાર્યાલયઃ પોસ્‍ટ ઓફિસ રોડ, ખંભાળીયા (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) તથા ભાણવડ કાર્યાલયઃ વેરાડનાકા બહાર, ભાણવડ (ફોન. ૦૨૮૯૬-૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્‍ય કાર્યાલયની યાદીમાં જણાવ્‍યું છે.

(1:14 PM IST)