News of Monday, 2nd February 2026
સુપેડી પાસેથી સાડા ત્રણ લાખનો વિદેશી દારૂ કબ્જે
વાવડી જવાના રસ્તે કારમાંથી ત્રણ શખ્સો પકડાયા દારૂ મંગાવનાર શખ્સ જુનાગઢનો : સીયાઝ કાર કબ્જે

ધોરાજી, તા.૨: તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સુપેડીથી વાવડી ગામ જવાના રસ્તેથી ગ્રે કલરની સીયાઝ કારમાંથી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા આવેલ છે.
ઝડપાયેલ આરોપીઃ (૧) મહેન્દ્રસિંહ S/O તનસીંહ વેણીદાન રત્નું, ચારણ/ગઢવી, રહે- જોધપુર, રાજસ્થાન, (દારૂનો જથ્થો લાવનાર) (૨) ભગુ S/O કરશનભાઈ ભારાઈ/રબારી, રહે-ગીરનાર દરવાજા, જુનાગઢ, (દારૂ મંગાવનાર )
(૩) રાકેશકુમાર ગેહલોત, રહે- ગુરૂગ્રામ, હરીયાણા (બાકી . વરૂનો જથ્થો ગુરૂગ્રામ હરીયાણાથી ભરી આપનાર) પાસેથી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો બોટલો નંગ- ૧૭૯ કિ.રૂા. ૩,૪૪,૪૩૦/ સુઝુકી કંપનીની ગ્રે સીયાઝ ફોર વ્હીલ કાર MH-૧૨-RK-૦૨૪૨ કી.રૂ.૩,૦૦,૦૦૦/ મોબાઇલ ફોન નંગ-૦૨, ૦૨, કિ.રૂ.૧૦,૦૦૦/મળી કુલ મુદામાલ માલ કી.રૂા. ૬,૫૪,૪૩૦/ કબ્જે કરેલ છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના ત્/ઘ્ પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારધી, પો.સ.ઈ. એચ.સી. ગોહીલ તથા આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા ભાવેશભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મણવર, અર્જુનભાઈ દવેરા, અરવીંદસીંહ જાડેજા, રસીકભાઈ જમોડ, પો.કોન્સ. ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, ઈશીતભાઈ માણાવદરીયા, નિકુંજભાઈ સુતરીયા, મનદીપસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ વિગેરે સ્ટાફ રોકાયેલ હતો.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
