<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ખૂબ મુબારકભાઈ... ખૂશ...રહો...: પદ્મશ્રી હાજીભાઈ મીરએ પૂ.મોરારીબાપુના આશીર્વાદ લીધા

 

રાજકોટઃ ગુજરાતના બુઝર્ગ અને લોકપ્રિય તબલા વાદક - ઢોલક વાદક, હાજી રમકડું તરીકે લોક સાહિત્‍યની દુનિયામાં પ્રસિદ્ધ એવા પદ્મશ્રી હાજીભાઈ કાસમભાઈ મીરએ સેંજળધામ ખાતે પૂ.મોરારીબાપુના આશીર્વાદ લીધા હતા. પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થવા બદલ પૂ.મોરારીબાપુએ ધન્‍યતા અનુભવી હતી.અને હાજીભાઇને મળેલા સન્‍માન બદલ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.અને પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે ખૂબ મુબારકભાઈ...ખૂશ...રહો... તેમ નિલેશભાઈ વાવડીયાએ જણાવ્‍યું હતું.

(10:40 AM IST)