તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 3rd February 2026
સાવરકુંડલા : ભરત સોલંકી મહાસાગર પંથકમાં

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૩ : ગુજરાત પ્રદેશના કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સન્માનની ભરતભાઈ સોલંકી દ્વારા મહીસાગરના કાંઠે ઉમેટા ની ધરા પર પરિવાર સંગમના ભવ્ય કાર્યક્રમમાં હાજર રહી કોંગ્રેસ પરિવાર સાથે સ્મળતિ અને સંસ્કાર સાથે ઊંધિયાનો સ્વાદ માણ્યો કોંગ્રેસ પરિવાર અને રાજકારણમાં પ્રવર્તમાન ઉકાળાને દૂર કરવા પરિવારને એકત્રિત કરવા બદલ ભરતભાઈ સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા. ઈકબાલ શેખ એડવોકેટ, અગ્રણી સુબા મિયાં કાદરી, સિનિયર ઈમ્તિયાઝ કાદરી અને ફૈજમોહમદ મારફતિયા નો સંગાથ રહ્યો હતો.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
