News of Friday, 6th February 2026
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથઃ શ્રંૃગાર દર્શન

(વિનુભાઇ સામાણી) દ્વારકાઃ દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના શંૃગાર દર્શન સમયે શ્રીજીના ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકારેજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. કેસરી વાઘા સહિત રત્નાલંકારના દિવ્ય શૃંગાર સાથેના દિવ્ય મનોરથ દર્શનનો ઉપસ્થિત હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઇનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતોએ આ દિવ્ય દર્શનની ઝાંખી કરી ધન્યતા અનુભવી હતી.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
