News of Friday, 6th February 2026
રામેશ્વર દરીયાઇ વિસ્તારથી વરૂડીમાતા દરીયાઇ કાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડોનું સઘન ફૂટ પેટ્રોલીંગ

(જગદીશ પાઠક) રાજુલા : આ પેટ્રોલીંગનો મુખ્ય ઉદ્ેશ દરીયાઇ સુરક્ષા સુનિヘતિ કરવાનું હતું સામાન્ય રીતે આંતકવાદી ઘટનાઓ પછી સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય એર્બટ બાદ પરિસ્થિતિ સામાન્ય બનતા સતત તકેદારી રાખવી મહત્વપૂર્ણ બને છે. જેવી ભવિઊયમાં કોઇ અનિયમિત બનાવ બનતા પળવા સધન કોસ્ટલ પેટ્રોલીંગ એટીએચ અને સિક્યુરીટીના અધિક પોલીસ મધનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા દરિયાઇ સુરક્ષા ટાસ્કકોર્સના પોલીસમધનિરીક્ષક શ્રી એચ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કરાવ્યુ હતું સધનકોસ્ટલ પેટ્રોલીંગમાં થીપાવવા સેકટ્રના ડીવાયએસપી શ્રી જી.વી.વસાવા, પીએસઆઇ આર.આર.પરમાર તથા પીએસઆઇ બી.એચ.પાટીલ તેમજ તમામ મરિન કમાન્ડોએ કાર્યવાહી કરેલ છે સધન કોસ્ટલ પેટ્રોલીંગ દરમ્યાન જુદા જુદા સ્થળોએ શંકાસ્પદ વિસ્તારો હાથ ધરવામાં આવ્યા હતા.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
