News of Sunday, 8th February 2026
કેન્દ્રીય બજેટ 2026 અન્વયે જામનગર શહેર જિલ્લાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
જામનગર દેવભૂમિ દ્વારકા ના સાંસદ પૂનમબેન માડમએ ઉદ્બોધન કર્યું.

જામનગર : ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા અધ્યક્ષ ડો વિનોદભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, જિલ્લા મહામંત્રી અભિષેક પટવા, ભાજપ જામનગર શહેર મીડિયા ક્ન્વીનર ભાર્ગવ ઠાકર, જિલ્લા મીડિયા ક્ન્વીનર નરેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર - જિલ્લા મીડિયા વિભાગ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું .
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
