<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

14 વખત પ્રમુખ તરીકે ચૂંટયા બાદ 15 વખત બિનહરીફ પ્રમુખ બનનાર મોરબીના સિનિયર એડવોકેટનું મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા સન્માન.

સો ઓરડી ખાતે સમુહ લગ્નમા પધારેલ રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે સન્માનિત કરાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી ખાતે સો ઓરડી ખાતે સમુહ લગ્નમા રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પધારેલ, જેમાં મોરબી બાર એશોસીયન ના પ્રમુખ દિલીપભાઈ એંગેચાણીયા એડવોકેટ ૧૪ વખત પ્રમુખ તરીખે તથા આ વખતે આખા ગુજરાત રાજ્ય જિલ્લા વકીલ મંડળ એક માત્ર બીન હરીફ પ્રમુખ તરીકે વરણી થતા દિલીપભાઈ અંગેચાણીયા એડવોકેટનુ પાણી પુરવઠા મઁત્રી  કુંવરજીભાઈ બાવળીયા ઍ સાલ ઓઢાડી સન્માન કરેલ અને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.

(11:25 PM IST)