News of Monday, 9th February 2026
૧૪ વખત પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ ૧૫મી વખતે બિનહરીફ પ્રમુખ બનનાર મોરબીના સિનિયર એડવોકેટનું સન્માન

મોરબી : સો ઓરડી ખાતે સમુહ લગ્નમા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પધારેલ, જેમાં મોરબી બાર એસોસીઅસનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા એડવોકેટ ૧૪મી વખત પ્રમુખ તરીકે તથા આ વખતે આખા ગુજરાત રાજ્ય જિલ્લા વકીલ મંડળ એક માત્ર બીન હરીફ પ્રમુખ તરીકે વરણી થતા દિલીપભાઈ અંગેચાણીયા એડવોકેટનુ પાણી પુરવઠા મંત્રી બાવળીયાએ શાલ ઓઢાડી સન્માન કરેલ ત્યારની તસ્વીર.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
