News of Monday, 9th February 2026
જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ -૨૦૨૬ /૨૭ નું બજેટ રજૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ -૨૦૨૬ /૨૭ નું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું.જેને સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી. શિશુ યોજના માટે 15 લાખ ની નવી જોગવાઈ.માર્ગોની મરામત રૂપિયા 70 લાખની જોગવાઈ કરવામાં આવી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
