News of Friday, 13th February 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો

રાજકોટ તા.૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડીમાં રાહત અનુભવાઇ રહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો
લઘુત્તમ તાપમાન - ૧૭.૫oc,
મહત્તમ તાપમાન - ૩૦.૫oc
ભેજનું પ્રમાણ - ૬૧%
પવનની ગતિ - ૪.૮ કિ.મી. રહી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
