<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

વિસાવદરના ભાજપના આગેવાનો ગાંધીનગર ખાતે વર્તમાન મંત્રીઓ-પૂર્વ મંત્રીઓને મળ્‍યા

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ ભાજપના આગેવાનો ગાંધીનગર ખાતે વર્તમાન મંત્રીઓ-પૂર્વ મંત્રીઓને મળ્‍યા હતા.  શહેરી વિકાસ વિભાગના રાજયમંત્રી દર્શનાબેન વાઘેલા, પૂર્વ મંત્રી અને ‘ઈફકો'ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીને ગુજરાત રાજ્‍ય વકફ બોર્ડના પૂર્વ સદસ્‍ય સિરાજભાઈ માડકિયા, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપાધ્‍યક્ષ ગફારભાઈ ભોર, વોર્ડ નં.૪ના ભાજપના નગરસેવક ઈલિયાસભાઈ મોદી, રમિઝભાઈ મહેતર, જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પૂર્વ કોષાધ્‍યક્ષ ઉદયભાઈ મહેતા વિગેરે આગેવાનોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી

(1:20 PM IST)