News of Monday, 16th February 2026
ભુજમાં બાયપાસ રોડ અકસ્માત ઝોન બનતા લોકો ફરી રસ્તા ઉપર: બે મોતને પગલે બેફામ દોડતા ભારે વાહનો સામે મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા વિરોધ : જુઓ વિડીયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ભુજમાં બાયપાસ રોડ અકસ્માત ઝોન બનતા લોકો ફરી રસ્તા ઉપર: બે દિવસમાં બે મોતને પગલે બેફામ દોડતા ભારે વાહનો સામે મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જોકે, પોલીસની ટ્રાફિક નિયમનની ખાત્રી બાદ સમજાવટથી ચક્કાજામનો કાર્યક્રમ મુલતવી રખાયો હતો. જનાક્રોશ દરમ્યાન આડેધડ એક સામટા બધા બાયપાસ રોડ ઉપર શરૂ કરાયેલા કામ બાદ આ કામો અધૂરા રાખી દેવાનો મુદ્દો પણ ગાજ્યો હતો
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
