News of Tuesday, 17th February 2026
ગોંડલ પંથકમાં સિંહ બાદ દિપડા એ ધામા નાખ્યાઃ કેશવાળા ગામની સીમમાં વાછરડીનું મારણ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૭: ગોંડલ પંથક માં કંટોલીયા ગામની વચ્ચમાં આવેલા રહેણાંક વિસ્તાર માં સિંહ દ્વારા વાછડીનું મારણ કર્યાની ઘટનાની હજુ સાહી સુકાઇ નથી ત્યાં દિપડા એ કેશવાળા ગામની સીમ માં વાછડી નું મારણ કરતા વનવિભાગ કેશવાળા દોડી જઇ દિપડા ને પકડવા પાંજરૂ મુકયુ છે.
કેશવાળા નાં ખારો વિસ્તારમાં ગાડા માર્ગ પર રાત્રિના સમયે દીપડો ત્રાટકયો હતો. વાછડીનાં મારણ ની જાણ થતા ગ્રામજનો અને ખેડુતો ભયભીત બન્યાં
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
