News of Thursday, 19th February 2026
બગસરાના નવા જાનજરીયા ગામની 'પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના'માં પસંદગી, નાણાકીય જાગૃતિ કેમ્પ યોજાયો
કાર્યક્રમમાં સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

બગસરા તાલુકાના નવા જાનજરીયા ગામની 'પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના' હેઠળ પસંદગી કરવામાં આવી છે. આ નિમિત્તે અમરેલી લીડ બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા ગ્રામજનો માટે વિશેષ કેમ્પ યોજાયો હતો. જેમાં ટીડીઓ ચાવડા અને પીયૂષભાઈ શાહે સરકારી યોજનાઓ તથા સાયબર ફ્રોડથી બચવાની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
