<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે કાલે રાત્રે ધુન

બ્રહ્મલીન પૂ. દયાનંદ ગીરીબાપુના આર્શિવાદથી પૂ. અમરગીરી બાપુના સાનિધ્‍યમાાંં

રાજકોટ, તા., ર૬: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમ ભાવિકોનું આસ્‍થાનું પ્રતિક છે.

શ્રી મહાકાળી આશ્રમના બ્રહ્મલીન મહંત પૂ. દયાનંદગીરી મહારાજના શિષ્‍ય મહંત પૂ. અમરગીરી મહારાજના સાનિધ્‍યમાં કાલે ધુનનું આયોજન કરાયું છે.

કાલે તા. ર૭ ને શુક્રવારે રાત્રીના ૮.૩૦ થી ૧૧.૦૦ વાગ્‍યા સુધી ધુનનું આયોજન કરાયું છે. જેમાં સમસ્‍ત ચરાડવા ગામ ધુન મંડળ ધુન રજુ કરશે.

ભાવિકોને લાભ લેવા જણાવાયું છે. 

બ્રહ્મલી

ન પૂ. દયાનંદ ગીરીબાપુના આર્શિવાદથી પૂ. અમરગીરી બાપુના સાનિધ્‍યમા

(11:31 AM IST)