News of Thursday, 26th February 2026
રાજકોટમાં ભારૈય (લાંબા) પરિવારના આંગણે આનંદનો અવસર : સોમવારે ચિ.યજતભાની હુતાસણી વિધિનુ શુભ મુહૂર્ત : પરિવારમાં હર્ષોલ્લાસ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : રાજકોટમાં ભારૈય (લાંબા) પરિવારના આંગણે આનંદનો અવસર છે. આગામી સોમવારે પરિવારનાં કુળદીપક ચિ.યજતભાની હુતાસણી વિધિનુ શુભ મુહૂર્ત છે ત્યારે પરિવારમાં હર્ષોલ્લાસ છવાયો છે.
રાજકોટમાં જયસુખભા ગોવિંદભા લાંબા (ભારૈય)ના પૌત્ર અને પ્રતીકભા જયસુખભા લાંબાના સુપુત્ર ચિ. "યજતભા"ના હુતાસણી વિધિનું શુભ મુહૂર્ત સંવત ૨૦૮ર ના ફાગણ સુદ પૂનમને સોમવાર તા. ૦૨/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે શુભ ઘડીએ રાખેલ છે. આ શુભ અવસરે 'યજતભા'ને આશીર્વાદ આપવા અને પ્રસંગની શોભા વધારવા ઉપસ્થિત રહેવા સગા, સંબંધીઓ, સ્નેહીજનોને આમંત્રણ પાઠવાઈ રહ્યા છે. મધુર ભોજનયાઃ તા. ૦૨-૦૩-૨૦૨૬, સોમવારે રાત્રે ૮ કલાકે તથા ફૂલેકું તા.૦૨-૦૩-૨૦૨૬ સોમવારના રોજ સમય : રાત્રે ૯:૧૫ કલાકે નિર્ધારિત કરેલ છે. શુભ સ્થળ :" શ્રી નિવાસમ્" ૧૧૪, શેરી નં. ૩, યોગેશ્વર પાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ. નિમંત્રક : દેવસુરભા ગોવિંદભા લાંબા (ભારૈય) જયસુખભા ગોવિંદભા લાંબા (ભારૈય) મો. 94269 81903-94298 03046
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
