તા. ૨૦ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧ શુક્રવાર
News of Monday, 2nd March 2026
ધોરાજીમાં મોડી રાત્રે હિટ એન રનનો બનાવ બન્યો જેમાં ત્રણ વ્યક્તિઓનેઃગંભીર ઈજા પહોંચી
ધોરાજીમાં મોડી રાત્રે હિટ એન રનઃ ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજા

ધોરાજી : તાલુકાનાં જમનાવડ અને પીપળીયા ગામ વચ્ચે મોટરસાયકલનેં ટક્કર મારી અજાણ્યું વાહન રફુચક્કર થતા મોટરસાયકલ પર સવાર વ્યક્તિ ઓને ગંભીર ઈજા પહોંચી અને ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તો નેં તાત્કાલિક સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા મોટા વાહનો બેફામ રીતે વાહન ચલાવીને ટક્કર મારી જતા નાનાં વાહના ચાલકોનેં રસ્તા ઓ પર વાહન ચલાવવું જોખમ બની ગયું છે ઉપરોક્ત બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
