હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 2nd March 2026
વોટ્સએપ પર બનાવટી RTO ઈ-ચલણ APK મોકલી મોબાઇલ હેક કરી સાયબર છેતરપિંડી કરનાર આરોપી જૂનાગઢથી ઝડપાયો
સાયબર ફ્રોડના કેસમાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે જુનાગઢ ખાતેથી એક આરોપીને ઝડપી પાડ્યો

સુરત : વોટ્સએપ પર બનાવટી RTO ઈ-ચલણ APK મોકલી મોબાઇલ હેક કરી રૂપિયા ઉપાડનાર ગેંગનો સભ્ય જુનાગઢથી ઝડપાયો છે. વોટ્સએપ પર બનાવટી ડિજિટલ RTO ઈ-ચલણની APK ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી. બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના સાયબર ફ્રોડના કેસમાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે જુનાગઢ ખાતેથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફરીયાદીને વોટ્સએપ ઉપર બનાવટી RTO ઈ-ચલણની APK ફાઇલ મોકલવામાં આવી હતી
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
