News of Thursday, 5th March 2026
શ્રી દ્વારકાધીશ મંદિરે ધુળેટી ઉત્સવ

દ્વારકાઃ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પરિસરમાં હજારો ભકતોની ઉપસ્થિતિ સાથે ધુળેટી ઉત્સવ ભકિત, રંગ અને આનંદભેર માહોલમાં મનાવાયો હતો.(અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીરઃદિપેશ સામાણી-દ્વારકા
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
