<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં આજે સવારથી જ વકીલોએ જામનગરમાં મતદાન માટે કતારો લગાવી

જામનગર::ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં આજે સવારથી જ વકીલોએ જામનગરમાં મતદાન માટે કતારો લગાવી હતી. કોર્ટ સંકુલમાં બાર કાઉન્સિલના તમામ સભ્યોએ ઉભેલા ઉમેદવાર સાથે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી વિજય થાય તે પ્રકારની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:01 PM IST)