News of Saturday, 7th March 2026
મોરબીમાં ધો. ૧૦ માં બેઝીક ગણિત અને વિજ્ઞાનમ વિષયની પરીક્ષામાં ૨૧૮ ગેરહાજર.
કુલ ૨૧૮ વિદ્યાથીઓ ગેરહાજર રહ્યા બાકીના ૧૨,૫૨૭ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ધોરણ ૧૦ ની પરીક્ષામાં બેઝીક ગણિત અને વિજ્ઞાનમ વિષયની પરીક્ષામાં કુલ ૨૧૮ વિદ્યાથીઓ ગેરહાજર રહ્યા હતા બાકીના ૧૨,૫૨૭ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.
ધો. ૧૦ માં બેઝીક ગણિત વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૨,૧૮૩ હાજર અને ૨૧૨ ગેરહાજર તેમજ અંગ્રેજી માધ્યમમાં ૩૨૯ હાજર અને ૦૬ ગેરહાજર રહ્યા હતા તેમજ વિજ્ઞાનમ વિષયના પેપરમાં તમામ ૧૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજે કુલ ૧૨,૫૨૭ હાજર અને ૨૧૮ ગેરહાજર રહ્યા હતા.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
