<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

કચ્‍છમાં નામચીન ટોળકી સામે ગુજસીટોક કાર્યવાહી

ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્‍ડ ઓર્ગેનાઈઝડ કાઈમ એકટ ૨૦૧૫ (G.C.T.O.C) એકટ હેઠળ નામચીન લિસ્‍ટેડ પ્રોહીબીશન ગુન્‍હેગારોની ટોળડી વિરૂધ્‍ધ કાર્યવાહી કરતી પુર્વ કચ્‍છ ગાંધીધામ પોલીસ

કચ્‍છ, ગાંધીધામ પોલીસ દ્વારા પ્રોહિબીશના ગુન્‍હાહિત ઈતિહારા ધરાવતા ઈસમો ડે જેઓ સીન્‍ડીકેટ બનાવી ઓર્ગેનાઇઝડ ડાઈમ ડરવાની મોડસ ઓપરેન્‍ડી વાળા ઇસમો ગુનાહિત ટોળડી બનાવી એડ બીજા સાથે મેળાપીપણું ડરી સાથે મળી Organized Crime Syndicate મુજબના ગુનાઓ આચરતા હોય તેવા ઈસમો કે જેઓ ધી ગુજરાત કંટ્રોલ ઓડ ટેરીરીઝમ એન્‍ડ ઓર્ગેનાઈઝ ડાઈમ એકટ ૨૦૧૫ મુજબના શિક્ષાને પાત્ર ગુનાની વ્‍યાખ્‍યામાં આવતા હોય તેવી સંગઠીત ટોળડીના સભ્‍યો વિરૂધ્‍ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અન્‍વયે ભચાઉ પોલીસ સ્‍ટેશન ગુના-૦૧૫૫/૨૦૨૬-પ્રોહી એકટ કલમ ૬પ(એ), (ઈ),૧૧૬(બી), ૯૮(૨), ૮૧, ૮૩ તથા ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૩૩૬(૨) (૩),૩૪૦(૨) ,૧૧૧(૨) (બી),૧૧૧(૩) (૪) મુજબનો ગુનો દાખલ થયેલ સદર ગુના ડામેના આરોપીઓ પૈડી (૧)અશોકસિંંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા રહે- દરબાર ગઢ બચાઉ, કચ્‍છ (૨) ભગીરથસિંંહ ઉર્ફે ભગી દુર્ગાસિંંહ જાડેજા રહે બાપુ નગર, ભચાઉ ડચ્‍છ (૩) ધર્મેન્‍દ્રસિંંહ ઉર્ફે શિવમ નરેન્‍દ્રસિંંહ જાડેજા રહે-રામવાળી ભચાઉ,કચ્‍છ વાળાઓએ પુર્વ કચ્‍છ ગાંધીધામ વિસ્‍તારમાં અગાઉ એકબીજાની સાથે મેળાપીપણુ કરી, ટોળકી બનાવી, એકબીજાના સાગરીતો બની, એકબીજાના સંકલનમાં રહી, પોતાનો આર્થિક હેતુ પાર પાડવાની  Organized Crime Syndicate          અગાઉ અત્રેના જીલ્લાના અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વિપુલ માત્રામાં જથ્‍થાનો કબ્‍જો રાખી, હેરફેર,આયાત નિકાસની પ્રોહીબિશન ની અલગ અલગ ગેરકાયદેસર પ્રવળતિઓ કરી અવાર નવાર ગુનાઓ આચરવામાં આવેલ હોવાની હકિકત તપાસ દરમ્‍યાન જણાઈ આવેલ હતી. 

(11:08 AM IST)