<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ભુજમાં કાલે રાત્રે દેખાયેલ ચળકતી વસ્તુ લગન્માં છોડવામાં આવેલ લાઇટવાળા ફુગ્ગા હતા

 

ભુજઃ ગઇકાલે ભુજમાં રાત્રીના આકાશમાં ડ્રોન જેવી ઝબુકતી લાઇટ જાવા મળી હતી. મોટા પ્રમાણમાં જાવા મળેલ આ લાઇટથી લોકોમાં ભારે આડ્ઢર્ય છવાયું હતું અને જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, આ ચળકતી વસ્તુ લગન્ સમારંભમાં છોડવામાં આવેલા લાઇટવાળા ફુગ્ગા હતા.

(2:24 PM IST)