News of Monday, 9th March 2026
પૂનમબેન મળી શકશે નહીઃ બજેટસત્રમાં હાજરી

જામનગર, તા.૯: સંસદના બજેટ સત્રનાં બીજા તબકકા દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હી ખાતે ઉપસ્થિતી હોવાથી તા.૦૯/૦૩/૨૦૨૬ થી તા.૦૨/૦૪/૨૦૨૬ સુધી જામનગર ખાતે મળી શકશે નહી. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર ખાતે અને ખંભાળીયા અને ભાણવડ ખાતે સંસદસભ્યશ્રીના કાર્યાલયો સવારે ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮- ૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦), ખંભાળીયા કાર્યાલયઃ પોસ્ટ ઓફિસ રોડ, ખંભાળીયા (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) તથા ભાણવડ કાર્યાલય : વેરાડનાકા બહાર, ભાણવડ (ફોન. ૦૨૮૯૬-૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
