News of Tuesday, 10th March 2026
ગોંડલની મૂલાકાત લેતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાય

નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજીનો ચાર્જ સંભાળ્યા બાદ રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી, ગોંડલ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. અને પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
