News of Monday, 16th March 2026
ખંભાળીયા હાઇ-વે ઉપર હોટલમાંથી ગેરકાયદે ૧૦ બાટલા જપ્ત

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૬: ખંભાળીયાની એક હોટલમાં ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી ડે.કલેકટર એ.જે. રાજપુત તથા તેમની ટીમ દ્વારા ૧૦ કોમર્શીયલ ગેસ સીલીન્ડર પકડીને રાજયસાત કરીને ૩૦૮૫૨ નો આ મુદામાલ જપ્ત કરીને આ બાટલા કયાંથી લાવ્યા તે અંગેની પણ તપાસ શરૂ કરતા ભારે ચર્ચા જાગી છે
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
