તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
અમરેલી જીલ્લામાં 2 ની તિવ્રતાનો ભૂકંપ

અમરેલી તા. ૧૭: અમરેલી જિલ્લામાં બે દિવસથી ભૂકંપના આંચકા નોંધાયા છે. નાના વિસાવદર, ઇંગોરાળા, ભાડ સહિતના ગામોમાં આંચકો અનુભવાયો હતો. કાલે રાત્રે ૧રઃ૧૭ વાગ્યે ર.૦ મેગિ્નટયુડનો હળવો આંચકો નોંધાયો હતો.
ભૂકંપની ઊંડાઇ અંદાજે પ.૯ કિલોમીટર નોંધાઇ હતી. અમરેલી ૪૪ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
