News of Wednesday, 18th March 2026
જામનગરમાં સાતમા માળેથી નીચે પટકાતા યુવાન બિલ્ડરનું મોત
ભવ્ય બિલ્ડકોન કન્સ્ટ્રક્શન કંપનીના માલિકનું સાતમાં માળેથી પડી જતા થયું મૃત્યુ

જામનગર : જામનગરમાં સાતમા માળેથી નીચે પટકાતા યુવાન બિલ્ડરનું મોત નીપજ્યું છે . લાલવાડી વિસ્તારમાં બાંધકામ સાઈટ પર અકસ્માત સર્જાયો હતો ભવ્ય બિલ્ડકોન કન્સ્ટ્રક્શન કંપનીના માલિકનું સાતમાં માળેથી પડી જતા મૃત્યુ થયું છે ભવ્ય નિલેશભાઈ દતાણી નામના 27 વર્ષીય યુવાનનું મોત થયુ છે (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
