News of Wednesday, 18th March 2026
સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદ

મોટી પાનેલી તા.૧૮: સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદ આજે સાંજના સમયે પડ્યો છે આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.(- ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
