હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચાર ઉડતી નજરે 4:57 PM

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૯ : દેવભૂમિ દ્વારકામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ઠંડા પવન ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આખો દિવસ ધોમધખતા તાપ વચ્ચે અચાનક વાદળા છવાઈ ગયા હતા અને ચોમાસા જેવું વાતાવરણ છવાઈ જતા વરસાદ શરૂ થયો હતો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચાર ઉડતી નજરે 4:57 PM