હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th March 2026
જામનગરના મોટી ખાવડી વિસ્તારમા ગાજવીજ સાથે પવનના સુસવાટા : જુઓ વિડીયો

જામનગરના મોટી ખાવડી વિસ્તારમા ગાજવીજ સાથે પવનના સુસવાટા આ લખાય છે ત્યારે ફૂકાઈ રહ્યા છે આજે બપોરના 3:30 વાગ્યાથી જામનગરના મોટી ખાવડી વિસ્તારના રિલાઇન્સ રિફાઇનરી રોડ ઉપર ગાજવીજ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે તેવું જાણવા મળ્યું છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
