<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ખંભાળીયામાં હવામાનમાં પલ્‍ટોઃ વરસાદી છાંટા

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૯: દેવભુમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરે વાતારવણમાં પલ્‍ટો આવ્‍યો છે. અને કોઇ કોઇ જગ્‍યાએ વરસાદી છાંટા વરસી રહયા છે

(3:55 PM IST)