News of Thursday, 19th March 2026
જામનગરમા ૬૬ કેવીનો વિજ પોલ ભારે પવનના કારણે પડી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : જામનગર સમાણા રોડ ઉપર જીબી પાર્ટી પ્લોટ પાછળ ઉત્કર્ષ સોસાયટી પાસે ૬૬ કેવી નો પોલ ભારે પવનના કારણે પડી ગયો હતો.
(4:59 PM IST)