<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

જસદણ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ: વીજવાયર તુટ્યા, સોલાર પેનલ ઉડી

જસદણ, આટકોટ, જીવાપર જસાપર,પાંચવડા ,વીરનગર, લીલાપુર ગામમાં મીની વાવાઝોડું ફંકાયું

રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડું ફુંકાયુ હતું. મીની વાવાઝોડાને લઈને અનેક વીજ વાયર તૂટ્યા હતા  જસદણ, આટકોટ, જીવાપર જસાપર,પાંચવડા ,વીરનગર, લીલાપુર ગામમાં મીની વાવાઝોડું ફંકાયું હતું. ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષો ધારાશાયી થયા છે તેમજ સોલાર પેનલને પણ નુકસાન થયું.હતું 

 

(7:23 PM IST)