<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

તોફાની પવનમાં મોરબીના લાલપર નજીક સિરામિક ફેકટરીના પતરા ઉડયા.

ફિન સિરામિક ફેકટરીમાં પવન ભરાઈ જતા પતરાની બે લાઈનો ઉચકાઈને ઉડી ગઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર જિલ્લામાં ભારે પવન ફૂંકતા લાલપર નજીક આવેલ ફિન સિરામિક ફેકટરીમાં પવન ભરાઈ જતા પતરાની બે લાઈનો ઉચકાઈને ઉડી ગઈ હતી.જો કે, અન્ય કારખાનાઓમાં પણ ભારે પવનને કારણે નુકશાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(12:11 AM IST)