News of Friday, 20th March 2026
પોરબંદર : માછીમારોને અપાતા ડીઝલના ભાવમાં રૂપિયા 21નો વધારો :ભાવમાં ઘટાડો કરવા માંગણી : હજારો બોટ બંધ થાય તેવું જોખમ
ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માછીમારોએ માંગણી ઉઠાવી

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :માછીમારોને અપાતા સબસિડીયુક્ત ડીઝલના ભાવમાં રૂ.21નો વધારો કરાતા માછીમારોમાં રોષ વ્યાપી ગયો છે, હાલમાં ખાડી દેશોમાં યુદ્ધના લીધે ડીઝલના ભાવમાં વધારો કર્યો છે
ડીઝલમાં આકરા બહવઃ વધારાને લીધે હજારો ફિશિંગ બોટો બંધ થાય તેવું જોખમ ઉભું થયું છે, ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માછીમારોએ માંગણી ઉઠાવી છે
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
