<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્‍માન

(હુસામુદ્દીન કપાસી-હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ,તા.૨૧: ભારતીય જનતા પાર્ટીના ડાયનેમિક પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું દાઉદી વ્‍હોરા સમાજમાં ઈદમાં બનતી વાનગી સેવખુરમાનું પેકેટ આપી સન્‍માન કર્યું હતું દાઉદી વ્‍હોરા સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં આવનારી સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓમા ભારતીય જનતા પાર્ટી સૌથી મજબૂતીની નેમ સાથે જગદીશ વિશ્વકર્માની અધ્‍યક્ષતામાં આખા રાજ્‍યમાં બહુમતિ સાથે ઇતિહાસ રચશે એવી શુભેચ્‍છા પાઠવી હતી

(11:15 AM IST)