News of Saturday, 21st March 2026
જામનગરનાં ખોડીયારનગરમાં જુગાર રમતા પ ઝડપાયાઃ ૬.ર૭ લાખનો મુદામાલ જપ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૧: નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, નિર્લિપ્ત રાય (IPS) જામનગર જીલ્લાના પોલીસ વડા ની સુચનાથી જુગાર ઉપર દરોડો પડાયો હતો.
જામનગર શહેરમા ગોકુલનગર પાછળ ખોડીયારનગર વેલનાથ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા (૧) રમેશ રવજીભાઇ પરમાર જાતે સતવારા ઉંમર વર્ષ ૪૪ ધંધો કડીયાકામ રહે.ગોકુલનગર મથુરા સોસાયટી શેરી નં-૧૫ રાધે કળષ્નાના મંદિર સામે જામનગર (૨) ભરત પાલાભાઇ અસ્વાર જાતે બ્રામણ ઉંમર વર્ષ ૩૯ ધંધો મજુરી રહે.ગોકુલનગર પ્રજાપતી સોસાયટી હનુમાજીના મંદિર પાસે જામનગર, (૩) સુખાભાઈ પરસોતમભાઇ ડાભી જાતે કોળી ઉંમર વર્ષ ૩૧ ધંધો મજુરી રહે. ગોકુલનગર પાછળ ખોડીયારનગર વેલનાથ મંદિર પાસે જામનગર, (૪) પાંચાભાઈ ભગવાનજીભાઈ જોરીયા જાતે કોળી ઉંમર વર્ષ ૩૮ ધંધો મજુરી રહે. ગોકુલનગર ઙ્કજાપતી સોસાયટી હનુમાજીના મંદિર પાસે જામનગર, (૫) નિલેશભાઇ નારણભાઈ કરમુર જાતે આહીર ઉંમર વર્ષ ૨૬ ધંધો મજુરી રહે.ગોકુલનગર પ્રજાપતી સોસાયટી હનુમાજીના મંદિર પાસે જામનગર ને રૂા. ૬,ર૭,પ૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ. લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ. કાટેલીયા તથા પો.સ.ઈ. એમ.વી ભાટીયા, એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શીયાર, યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભયપાલસિંહ જાડેજા સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
