<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

વિકાસની અમરવેલ અમરેલી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમરેલી જિલ્લાના નાગરિકોને રૂ. ૭૦૭ કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ : અમરેલી જિલ્લાના આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા રૂ. ૬૮૧.૭૮ કરોડના ૧૪ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત : જનસુખાકારીમાં વધારો કરતા રૂ. ૨૫.૨૩ કરોડના ૧૦ વિકાસ કાર્યો લોકાર્પણનું કરતા મુખ્યમંત્રી

અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે નવી તત્પરતા : સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં અમરેલી જિલ્લાના વિકાસ માટે જુદા જુદા પ્રોજેક્ટમાં રોકાણ અર્થે ૩૬,૦૦૦ કરોડના એમ.ઓ.યુ પણ થયા છે : ભૂપેન્દ્રભાઈ પટેલ 

મુખ્યમંત્રીએ અમરેલી એ.પી.એમ.સી ખાતે વિશાળ જનસભા સંબોધી રૂ.૧૨ કરોડના ખર્ચે ૨ લાખ ચોરસ ફૂટમાં નિર્મિત વિરાટ શેડનું લોકાર્પણ કર્યું : "મુખ્યમંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના વિકાસ માટે જે માંગ્યું છે - તે આપ્યું છે" : ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા

(3:41 PM IST)