<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

જામનગર મહાનગર આઈ.ટી, સોશ્યિલ મીડિયા, તેમજ મીડિયા સેલના સહ-સંયોજકોની નિમણુંક

જગદીશભાઈ વિશ્વકર્મા, અનિરુદ્ધભાઈ દવે, ધનસુખભાઇ ભંડેરી સાથે વિચાર વિમર્શ બાદ જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ પ્રદેશ મોવડી મંડળ ના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે અને જામનગર મહાનગર સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભંડેરી સાથે વિચાર વિમર્શ કરી જામનગર મહાનગર આઈ.ટી, સોશ્યિલ મીડિયા, તેમજ મીડિયા સેલ ના સહ-સંયોજકશ્રીઓ ની નિમણુંક કરવામાં આવી છે.તમામ નવનિયુક્ત સહ-ઇન્ચાર્જશ્રીઓને  અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

(4:38 PM IST)