<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 1532 બોક્સની આવક :જાણો કઈ કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ ?

હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1300 થી 3000 રૂપિયા રહ્યો: લાલબાગ કેરીના 58 બોક્સની આવક થઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી, લાલબાગ કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં જાણો કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.

 

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 2100 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1300 થી 3000 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે લાલબાગ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1100 રૂપિયા રહ્યો હતો.

 

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 1532 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 102 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં લાલબાગ કેરીના 58 બોક્સની આવક થઈ હતી.

 

(7:15 PM IST)